મુકેશ મેવાડા
શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી
જયદેવ જયદેવ જય જય સુખકારી પ્રભુ જય જય સુખકારી,કાંબી કમંડલ ધારી હંસા પર સ્વારી…. જયદેવ..
આદ્ય અનાદિ દેવ ઇલોરગઢવાસી, પ્રભુ ઇલોરગઢવાસી,ભક્તિ કરે ન ભાવે દુ:ખ જાય નાસી…. જયદેવ…
વૃધ્દ્ર સ્વરૂપે વિશ્ર્વ હરિ મારા પ્રભુ વિશ્ર્વ હરિ મારા,વાસ્તુ અંધક સાથે શોભે છે,સારા…. જયદેવ…
સુત્ર પુસ્તક ધારી અતિ અનંદ કારી,પ્રભુ અતિ અનંદ કારી,સુ વદ જશ રસનાએ સુર સંકટ હારી …. જયદેવ…
આપ વિના પ્રભુ મારો એકે નથી આરો,પ્રભુ એકે નથી આરો,હું અપરાધી ભારી,ભવસાગર તારો…. જયદેવ…
વિષય વાસના મારી તે પ્રભુ નિવારો,તે પ્રભુ નિવારો
શરણે મુજને સ્થાપો નવ કરશો ન્યારો…. જયદેવ…
સૃષ્તિ માત્ર તણા આપ સુખ કરતા સ્વામિ,પ્રભુ સુખ કરતા સ્વામિ,દાસ હું શરણે આવી કહું છું શિશ નામિ …. જયદેવ…
હરિ વિશ્ર્વકર્મા ગુણ ગાઉ પામું પદ સેવા,પ્રભુ પામું પદ સેવા
અખંડ અક્ષય આપો,જય જય ગુરૂ દેવા …. જયદેવ…
“પ્રેમાનંદ”

શ્રી વિશ્વકર્મા વંશજોએ નીચેના અણુજા પાળવ
| અમાસ- | પ્રત્યેકમ ાસનીઅમાસે અણુજો શ્રી વિશ્ર્વકર્મા પ્રભુનું શરીર પ્રગટ થયુંહોવાથી પાળવો. | ||
| વસંતપંચમી મહાસુદ- |
પાંચમનો અણુજો શ્રી વિશ્વકર્મા પ્રભુંની મુર્તિનું સ્થાપન થયું હોવાથી પાળવો.
ઊંઝા શ્રી વિશ્વકર્મા મદિંરનો પાટોત્સવ. | ||
| શ્રી વિશ્વકર્માજંયતિ- | મહા સુદ તેરસનો અણુજો દેવલોકની રચનાનીયાદમાં પાળવો. | ||
| દશેરા | આસો સુદ દસમનો અણુજો આ ભુમિ સ્થિર થયાની યાદમાં પાળવો. |
અચ્યુતમ
અચ્યુતમ સુદીરમ
શ્રી ઇલોરા વાસીતમ્
શિલ્પીના આત્મનમ
શ્રી શિલ્પને પ્રકાશિતમ
ચતુર્ભુજ શોભિતમ્
શ્રી હંસ પર વિરાજિતમ
શ્રી આકૃતિ નાયકમ
શ્રી વિશ્ર્વકર્મા નમો નમ:
||જય શ્રી વિશ્ર્વકર્મા||
અચ્યુતમ સુદીરમ
શ્રી ઇલોરા વાસીતમ્
શિલ્પીના આત્મનમ
શ્રી શિલ્પને પ્રકાશિતમ
ચતુર્ભુજ શોભિતમ્
શ્રી હંસ પર વિરાજિતમ
શ્રી આકૃતિ નાયકમ
શ્રી વિશ્ર્વકર્મા નમો નમ:
||જય શ્રી વિશ્ર્વકર્મા||
૧.શ્રી વિશ્વકર્મા મહામંત્ર
કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં|
હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:|
ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા|
દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:||
અર્થાત્: જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે.
૨.શ્રી વિશ્વકર્મા સ્તુતિ
નમોસ્તુ વિશ્વરુપાય, વિશ્વરુપાતેય નમ્:
નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ
અર્થાત્: વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા હું નમસ્કાર કરૂં છું.
૩.શ્રી વિશ્વકર્મા મંગલાચરણ
મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ:
મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ:
શ્રી વિશ્વકર્મા બીજ મંત્ર
ઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત
જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે.
\\
વાસ્તુ વખતે વિશ્વ બ્રાહ્મણોએ વરૂણમાં બેસી જપવાના મંત્રો
ઓમ તત્પુરુષાય વાસ્તુપુરુષાય ધીમહિ તં નો વાસ્તુ પ્રચોદયાત્
ઓમ વિશ્વકર્માય વિધ્મહે જગત્સૃષ્ટાય ધીમહિ તત્રો તક્ષઃ પ્રચોદયાત્
ઉપરનો વાસ્તુ મંત્ર: દરેક મંત્ર હજાર વખત જપવો. દરેક સુથારભાઇઓને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના ધર્મનો નાશ ન થાય તેટલા માટે ઉપરના મંત્રોનો યોગ્યાનુસાર ઉપયોગ કરશો એવી પ્રાર્થના છે.
ગાયત્રી મંત્ર
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોનઃ પ્રચોદયાત્ ||
અર્થ: હે પ્રાણસ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ વરવા યોગ્ય સર્વ શ્રેષ્ઠ પાપનાશક પ્રભુ અમે આપના દિવ્ય ગુણને ધારણ કરીએ છીએ. આપ કૃપા કરી અમારી ઇન્દ્રિઓને કોઇ શુભ કાર્યમાં પ્રેરીત કરો. ઉપરનો ગાયત્રી મંત્ર વિશ્વકર્માના વંશજો કે જે બ્રાહ્મણો છે તેમણે કરવાનો છે, બીજા કોઇ સ્વાર્થી ખોટું સમજાવે તો માનવું નહી.
ઓમ હ્રા હીં હૂં ત્રિગુણાત્માયજગત્સૃષ્ટવે નમઃ
અર્થ: શિવ, વિષ્ણુ ને બ્રહ્મા વગેરે સર્વ દેવો અને ઋષિમુનિઓએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આ મહામંત્ર જોડ્યો છે.
શ્રી વિશ્ર્વકર્મા વંશજો કે જે વિશ્વ બ્રાહ્મણો છે તેમને યોગ્ય સમયાનુસાર જપ કરવાના મંત્રો નીચે પ્રમાણે
જનોઇ ધારણ કરવાનો મંત્ર
ઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજંપુરસ્તાત્:
આયુષ્ય મગ્ય્રં પ્રતિ શુભં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ:
અર્થ: હે પરમાત્મા, પરમ જનોઇ પ્રથમ વિશ્ર્વકર્માજી કે સાથ ઉત્પન્ન આયુષ્યની વૃધ્ધિ કરવાવાળી છે, તે સ્વચ્છ યજ્ઞોપવિતને ધારણ કર. આ યજ્ઞોપવિત બળ અને તેજની વૃધ્ધિ કરે છે.
શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી
જયદેવ જયદેવ જય જય સુખકારી પ્રભુ જય જય સુખકારી,કાંબી કમંડલ ધારી હંસા પર સ્વારી…. જયદેવ..
આદ્ય અનાદિ દેવ ઇલોરગઢવાસી, પ્રભુ ઇલોરગઢવાસી,ભક્તિ કરે ન ભાવે દુ:ખ જાય નાસી…. જયદેવ…
વૃધ્દ્ર સ્વરૂપે વિશ્ર્વ હરિ મારા પ્રભુ વિશ્ર્વ હરિ મારા,વાસ્તુ અંધક સાથે શોભે છે,સારા…. જયદેવ…
સુત્ર પુસ્તક ધારી અતિ અનંદ કારી,પ્રભુ અતિ અનંદ કારી,સુ વદ જશ રસનાએ સુર સંકટ હારી …. જયદેવ…
આપ વિના પ્રભુ મારો એકે નથી આરો,પ્રભુ એકે નથી આરો,હું અપરાધી ભારી,ભવસાગર તારો…. જયદેવ…
વિષય વાસના મારી તે પ્રભુ નિવારો,તે પ્રભુ નિવારો
શરણે મુજને સ્થાપો નવ કરશો ન્યારો…. જયદેવ…
શરણે મુજને સ્થાપો નવ કરશો ન્યારો…. જયદેવ…
સૃષ્તિ માત્ર તણા આપ સુખ કરતા સ્વામિ,પ્રભુ સુખ કરતા સ્વામિ,દાસ હું શરણે આવી કહું છું શિશ નામિ …. જયદેવ…
હરિ વિશ્ર્વકર્મા ગુણ ગાઉ પામું પદ સેવા,પ્રભુ પામું પદ સેવા
અખંડ અક્ષય આપો,જય જય ગુરૂ દેવા …. જયદેવ…
“પ્રેમાનંદ”
અખંડ અક્ષય આપો,જય જય ગુરૂ દેવા …. જયદેવ…
“પ્રેમાનંદ”
શ્રી વિશ્વકર્મા વંશજોએ નીચેના અણુજા પાળવ
| અમાસ- | પ્રત્યેકમ ાસનીઅમાસે અણુજો શ્રી વિશ્ર્વકર્મા પ્રભુનું શરીર પ્રગટ થયુંહોવાથી પાળવો. | ||
| વસંતપંચમી મહાસુદ- |
પાંચમનો અણુજો શ્રી વિશ્વકર્મા પ્રભુંની મુર્તિનું સ્થાપન થયું હોવાથી પાળવો.
ઊંઝા શ્રી વિશ્વકર્મા મદિંરનો પાટોત્સવ. | ||
| શ્રી વિશ્વકર્માજંયતિ- | મહા સુદ તેરસનો અણુજો દેવલોકની રચનાનીયાદમાં પાળવો. | ||
| દશેરા | આસો સુદ દસમનો અણુજો આ ભુમિ સ્થિર થયાની યાદમાં પાળવો. |
અચ્યુતમ
અચ્યુતમ સુદીરમ
શ્રી ઇલોરા વાસીતમ્
શિલ્પીના આત્મનમ
શ્રી શિલ્પને પ્રકાશિતમ
ચતુર્ભુજ શોભિતમ્
શ્રી હંસ પર વિરાજિતમ
શ્રી આકૃતિ નાયકમ
શ્રી વિશ્ર્વકર્મા નમો નમ:
||જય શ્રી વિશ્ર્વકર્મા||
અચ્યુતમ સુદીરમ
શ્રી ઇલોરા વાસીતમ્
શિલ્પીના આત્મનમ
શ્રી શિલ્પને પ્રકાશિતમ
ચતુર્ભુજ શોભિતમ્
શ્રી હંસ પર વિરાજિતમ
શ્રી આકૃતિ નાયકમ
શ્રી વિશ્ર્વકર્મા નમો નમ:
||જય શ્રી વિશ્ર્વકર્મા||
મુકેશ મેવાડા
શ્રી વિશ્વકર્મા મહામંત્ર
કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં|
હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:|
ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા|
દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:||
અર્થાત્: જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે.શ્રી વિશ્વકર્મા સ્તુતિ
નમોસ્તુ વિશ્વરુપાય, વિશ્વરુપાતેય નમ્:
નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ
અર્થાત્: વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા હું નમસ્કાર કરૂં છું.શ્રી વિશ્વકર્મા મંગલાચરણ
મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ:
મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ:
શ્રી વિશ્વકર્મા બીજ મંત્ર
ઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત
જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે.
વાસ્તુ વખતે વિશ્વ બ્રાહ્મણોએ વરૂણમાં બેસી જપવાના મંત્રો
ઓમ તત્પુરુષાય વાસ્તુપુરુષાય ધીમહિ તં નો વાસ્તુ પ્રચોદયાત્
ઓમ વિશ્વકર્માય વિધ્મહે જગત્સૃષ્ટાય ધીમહિ તત્રો તક્ષઃ પ્રચોદયાત્
ઉપરનો વાસ્તુ મંત્ર: દરેક મંત્ર હજાર વખત જપવો. દરેક સુથારભાઇઓને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના ધર્મનો નાશ ન થાય તેટલા માટે ઉપરના મંત્રોનો યોગ્યાનુસાર ઉપયોગ કરશો એવી પ્રાર્થના છે.ગાયત્રી મંત્ર
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોનઃ પ્રચોદયાત્ ||
અર્થ: હે પ્રાણસ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ વરવા યોગ્ય સર્વ શ્રેષ્ઠ પાપનાશક પ્રભુ અમે આપના દિવ્ય ગુણને ધારણ કરીએ છીએ. આપ કૃપા કરી અમારી ઇન્દ્રિઓને કોઇ શુભ કાર્યમાં પ્રેરીત કરો. ઉપરનો ગાયત્રી મંત્ર વિશ્વકર્માના વંશજો કે જે બ્રાહ્મણો છે તેમણે કરવાનો છે, બીજા કોઇ સ્વાર્થી ખોટું સમજાવે તો માનવું નહી.
ઓમ હ્રા હીં હૂં ત્રિગુણાત્માયજગત્સૃષ્ટવે નમઃ
અર્થ: શિવ, વિષ્ણુ ને બ્રહ્મા વગેરે સર્વ દેવો અને ઋષિમુનિઓએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આ મહામંત્ર જોડ્યો છે.શ્રી વિશ્ર્વકર્મા વંશજો કે જે વિશ્વ બ્રાહ્મણો છે તેમને યોગ્ય સમયાનુસાર જપ કરવાના મંત્રો નીચે પ્રમાણે
જનોઇ ધારણ કરવાનો મંત્ર
ઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજંપુરસ્તાત્:
આયુષ્ય મગ્ય્રં પ્રતિ શુભં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ:
અર્થ: હે પરમાત્મા, પરમ જનોઇ પ્રથમ વિશ્ર્વકર્માજી કે સાથ ઉત્પન્ન આયુષ્યની વૃધ્ધિ કરવાવાળી છે, તે સ્વચ્છ યજ્ઞોપવિતને ધારણ કર. આ યજ્ઞોપવિત બળ અને તેજની વૃધ્ધિ કરે છે.
Select Categories
Select Categories

No comments:
Post a Comment